• ૧. [સં.] (વિ.) અડધું ઊઘડેલું અડધું બંધ.
  • ૨. (વિ.) ફૂલેલું; ખીલેલું.
  • ૩. (વિ.) કળિયેલ; કળીઓવાળું; માંજર આવી ગયેલ હોય એવું; પુષ્પિત; મહોરાઈ ગયેલું; લગાર ખીલેલી કળીવાળું.
  • ૪. (વિ.) બંધ થયેલું.