મુકુલ
- ૧. (પું.) આત્મા.
- ૨. (પું.) એક હાથથી થતા ૨૮ માંહેનો એક જાતનો અભિનય.
- ૩. (પું.) કળીના આકારની કોઈ પણ વસ્તુ.
- ૪. (પું.) કળીના આકારની હાથની એક મુદ્રા.
- ૫. (પું.) કોલ; આંબાનો મોર.
- ૬. (પું.) કોશ.
- ૭. (પું.) નેપાળો; જમાલગોટો.
- ૮. (પું.) શરીર; દેહ.
- ૯. (સ્ત્રી.) ઇંડાના આકારની આકૃતિ.
- ૧૦. (સ્રી.) ભૂમિ; પૃથ્વી.
- ૧૧. (સ્ત્રી.) અર્ધ ખીલેલી પુષ્પની કળી.
- ૧૨. (ન.) માંજરમાંના ખીલતા ફૂલ.
- ૧૩. (વિ.) કાળું.
સંદર્ભ ફેરફાર કરો
- મુકુલ ભગવદ્ગોમંડલ પર.