મુકાદમ
- પુંલિંગ
- આગેવાન; મુખી; જમાદાર; નાયક; ગજ્જર; મુખ્ય આદમી; અગ્રેસર; સરદાર. મજૂર, કારીગર, સિપાઈ વગેરેના નાયક માટે વપરાય છે.
- દારોગા.
- બંદર કે સ્ટેશનનો મારફતિયો.
- મજૂરો પાસેથી કામ લેનાર માણસ; મજૂરોનો ઉપરી.
- રેલવે, સ્ટીમર કે ખટારામાં માલ ચડાવવા ઉતારવાનું કામ કરતો માણસ.
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- વ્યુત્પત્તિ શબ્દ: मुकद्दम (ઉચ્ચાર: મુકદ્દમ, અર્થ: આગળ થનાર)
સંદર્ભ
ફેરફાર કરો- ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 7264