પ્રકાર ફેરફાર કરો

નામ (સ્ત્રી.)

અર્થ ફેરફાર કરો

  • બ્રાહ્મણ વિદ્યાર્થીએ ઘરોઘર ફરી રાંધેલું અનાજ માંગી લાવવું તે; ઘેર ઘેર ફરી ભિક્ષા માંગવી તે; સિધાન્ન ભિક્ષા
  • બ્રાહ્મણને રાંધેલી રસોઈ આપવી તે.
  • [સં.] સર્વ પરિગ્રહ ત્યાગનાર સંન્યાસી માટેના પાંચ માંહેના એક પ્રકારનું ભિક્ષાન્ન
    • રૂઢિપ્રયોગ : માધુકરી માંગવી — સંન્યાસી લોકોએ પાંચ ઘરેથી ભિક્ષા માંગવી તે.

સંદર્ભ ફેરફાર કરો