• પું.
    • અરબસ્તાનમાં થતું એક જાતનું કરિયાણું.
    • એ નામનું એક સ્વર્ગ.
    • એ નામનો જરથોસ્તી મહિનાનો સોળમો દિવસ.
    • એક જાતનું પક્ષી.
    • કરિયાવર; સ્ત્રીધન.
    • રાય; રાજા.
    • લગ્ન પહેલાં સ્ત્રીને આપેલી બક્ષિશ.
    • લગ્નનો કરાર.
    • વ્રજમાં જમીનદારોને માટે બોલાતો એક આદરસૂચક શબ્દ. કોઇ વાર શ્રીકૃષ્ણના પિતા નંદને માટે પણ તેનું નામ લીધા વગર આ શબ્દ વપરાય છે.
    • સરદાર
    • મર્મમાં કહેવું તે; મર્મ; વ્યંગ; કટાક્ષ; મહેણું; ઓઠું; મર્મ વચન.
  • સ્ત્રી.
    • મહેર; કૃપા; દયા; અમીદૃષ્ટિ; મહેરબાની. (વ્યુત્પત્તિ: અરબી)
    • સ્ત્રી; પત્ની.
    • મહેણું, ટોણું (કાઠિયાવાડી)
      • ઉદાહરણ
        1946, ઝવેરચંદ મેઘાણી, પરકમ્મા, page ૧૧૪:
        ‘ચડીને નીકળશે એટલે કાઠીઓ મહર (મશ્કરી) કરશે કે આની માને ચોર લઈ ગયા. અને કજિયો કરશે તો કહેશે કે અમે તો આ ઘોડીને વિષે કહેતા હતા !’
  • વિશેષણ
    • દયાળુ; દયાવાન
    • સુગંધિત.

રૂઢિ પ્રયોગ

ફેરફાર કરો
  • મહર બાંધવો = સ્ત્રીને ધન કે સંપત્તિ બક્ષિશ આપવી.