• મોટું
    • ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૫૫:
      નંદનને આવા સુખી ઘરની શેઠાણી બનાવવાનો મહદ્ ઉપકાર પોતે કર્યો છે એ કારણે નંદન જીવનભર મારી ઓશિયાળી થઈને મારા દાબમાં રહેશે એવી માનવંતીની અપેક્ષા પણ નાની બહેને થોડા સમયમાં જ ખોટી ઠેરવી.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો

[સંસ્કૃત]