મરઘટ
- ૧. પું.
- દુષ્ટ માણસ.
- મરણઘાટ; હિંદુઓ મુડદાંને બાળે છે તે જગ્યા; મસાણ; મુડદાં બાળવાનું સ્થળ.
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- ૨. (વિ.)
- ઉદાસી; સુસ્ત; આળસું.
- કદરૂપું; બેડોળ આકૃતિવાળું.
સંદર્ભ
ફેરફાર કરો- ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 6983