નામ

मनीषीन् ] (પું) જેનું મન પોતાના તાબામાં હોય એવો માણસ; પોતાના મનની શક્તિ પર પ્રભુત્ત્વ ધરાવનાર માણસ; મનનો સ્વામી
  • વિદ્વાન; ડાહ્યો પુરુષ; જ્ઞાની પુરુષ; પંડિત
  • સૂક્ષ્મ બુદ્ધિવાળો માણસ
  • સ્તોતા; પ્રાર્થના કરનાર પુરુષ
  • બુદ્ધિમાન; સમજદાર; સુજ્ઞ
  • મનનો પ્રેરક
  • હોશિયાર; ખબરદાર