પ્રકાર ફેરફાર કરો

નામ

અર્થ ફેરફાર કરો

  • દિલ.
ઉદાહરણ: કાંઈક રિખવના મૃત્યુનો ઘા ટાઢો પાડવા અને કાંઈક પતિવિજોગણના જીવને ઉલ્લાસમાં રાખવા માટે કુટુંબના સહુ માણસો સુલેખાને અછો અછો વાનાં કરે છે, એને હથેળીમાં થૂંકાવે છે. અને દરેક રીતે એનું મનમોં સાચવે છે. --વ્યાજનો વારસ
  • પ્રેમવૃત્તિ.
  • ધ્યાનવૃત્તિ.
  • (લાક્ષણિક) પ્રેમ અને આદરનું વલણ

રૂઢિપ્રયોગ ફેરફાર કરો

મનમોં આપવું = (૧) દિલ આપવું. (૨) ધ્યાન આપવું.