- ૧. પુંલિંગ
- ૨. સ્ત્રીલિંગ
- ખંજન પક્ષીના નેત્રરંગ સરખી નેત્રરંગવાળી સ્ત્રી; મદિરાની માફક મુગ્ધ બનાવે એવી મોહક ને માદક આંખવાળી સ્ત્રી,મદિરા પીધાથી ઘેરાયેલી હોય તેવી આંખોવાળી સ્ત્રી, મદની મસ્તીવાળી સ્ત્રી.
- કેફની આંખવાળી.
- મોહક આંખવાળી.
- ઉદાહરણ
1932, ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં, page ૫૦:“આવું જોબન શામળે પહેલી વાર જોયું. તેજુના હાડપિંજરની એણે આ ફાટફાટ તરુણતાવાળી મદિરાક્ષીને તપાસી. શામળ જગત પર મૂર્તિમંત વિજય નીરખ્યો.”- “āvũ joban śāmaḷe pahelī vār joyũ. tejunā hāḍpiñjarnī eṇe ā phāṭphāṭ taruṇtāvāḷī madirākṣīne tapāsī. śāmaḷ jagat par mūrtimant vijya nīrakhyo.”
- (please add an English translation of this quotation)
- ૩. વિશેષણ
- કેફની આંખવાળી.
- મોહક આંખવાળી.
- ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 6924