મદાર
પ્રકાર
ફેરફાર કરોનામ (પુંo; સ્ત્રીo)
અર્થ
ફેરફાર કરો[अ.] આધાર; ભરોસો (મદાર બાંધવી, મદાર રાખવી)
સમાનાર્થી - યકીન, ભરોસો, ભરૂસો, આકીન, પતીજ
પ્રકાર
ફેરફાર કરોનામ ન.
અર્થ
ફેરફાર કરોસ્વર્ગનાં પાંચ વૃક્ષોમાંનું એક (૨) તેનું ફૂલ
નામ (પુંo; સ્ત્રીo)
[अ.] આધાર; ભરોસો (મદાર બાંધવી, મદાર રાખવી)
સમાનાર્થી - યકીન, ભરોસો, ભરૂસો, આકીન, પતીજ
નામ ન.
સ્વર્ગનાં પાંચ વૃક્ષોમાંનું એક (૨) તેનું ફૂલ