મજૂસ
- પું.
- ફા.ઝોરોસ્ટરનો અનુયાયી; અગ્નિનો પૂજારી.
- સ્ત્રી.
- મોટી પેટી, પટારો, લાકડાંની મોટી (પૈડાંવાળી) પેટી.
- લાકડાનો યા માટીનો બનાવેલો ઘી, દૂધ વગેરે રાખવાનો નાના બારણાવાળો ચોરસ કે લંબચોરસ ઘાટનો તાકો કે કોઠલો. (ગામડામાં એના ઉપર ડામચિયો રાખે.)
- ઉદાહરણ 2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૧૬૫:
- ‘સમજી!’ એટલું જ કહીને ચંપા મૂંગી થઈ ગઈ અને મજૂસ પરથી વાસણો ઉતારવા લાગી.
- ઉદાહરણ
સંદર્ભ
ફેરફાર કરો- મજૂસ ભગવદ્ગોમંડલ પર.