• ન.
    • મંદીલ; કસબી બારીક વણાટની પાઘડી; જરિયેલ દોરનો ફેંટો; તાણામાં થોડે થોડે અંતરે કસબની પટીઓ હોય એવી સુતરાઉ પાઘડી.

વ્યુત્પતિ ફેરફાર કરો

અરબી

સંદર્ભ ફેરફાર કરો

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 7103