• સ્ત્રી.
    • બજાર; મોટું બજાર. જ્યાં સ્ટેશનથી ગામ દૂર હોય ત્યાં નાની નાની મંડીઓ કરવામાં આવે છે. ત્યાં જોઈતા માલની બજાર હોય છે અને માલ વેચાય છે.
    • ભૂમિ માપવાનું એક માપ.
    • માંડવી.
    • વેપારનું એક મથક.

વ્યુત્પતિ

ફેરફાર કરો
હિંદુસ્તાની
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 7103