ભિલ્લુ
- ૧. પુંલિંગ
- કોઈ પણ રમત રમવાને માટે પાડેલાં બે કે વધારે પક્ષમાંનો પ્રત્યેક જણ; ભેરુ; રમતનો સાથી; મિત્ર; ગોઠિયો; જોડિયો.
- ઉદાહરણ 1953, રમણલાલ દેસાઈ, સ્નેહસૃષ્ટિ, page ૯૪:
- “રાવબહાદુર અને જ્યોત્સ્ના તથા યશોદાબહેન અને મધુકર એમ ભિલ્લુ બનીને રમત રમી રહ્યાં હતાં.”
- “rāvabhādur ane jyotsnā tathā yaśodābhen ane madhukar ema bhillu banīne ramat ramī rahyā̃ hatā̃.”
- (please add an English translation of this quotation)
- ૨. નપુંસકલિંગ
- બિલ્લુ.
વ્યુત્પત્તિ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ભિલ્લુ ભગવદ્ગોમંડલ પર.