નામ ન.

[सं. भद्र] મોટા કોટની અંદરનો નાનો કોટ (૨) [સરo ભદ્રાકરણ] ભદલ

નામ (વિo)

સંસ્કૃત

કલ્યાણકારી (૨) માંગલિક (૩) ભાગ્યશાળી (૪) સભ્ય; ખાનદાન (૫) નo કલ્યાણ (૬) સોનું (૭) સંગીતમાં એક અલંકાર (૮) મોટા કોટની અંદરનો નાનો કોટ (૯) [સરo ભદ્રાકરણ] ભદલ