નામ (વિo)

[प्रा. भड, सं. भट] બળવાન; બહાદુર; શૂરવીર (૨) સમૃદ્ધિવાન (૩) પુંo યોદ્ધો (૪) શ્રીમંત (૫) સ્ત્રીo ['ભીડવું' પરથી?] ભૈડ (૬) કોશની વરતની ખીલી (૭) નo કૂવામાંથી પાણી ખેંચવાની સવડનું ચણતર કે લાકડું (૮) ભોપાળું (લા.) (૯) [સરo म. भडवळ] સુકાઈ ગયેલી જમીનની ફાટ; ભઠોરું (૧૦) અo (રવo) ભેડ; મારવાનો અવાજ (ભડ દઈને)