• ન.
    • તહોમત; આળ; બોતાન; દોષ.
    • પાઘડીની અંદર નાખવાનો મેલો કટકો; બુતાનું.

વ્યુત્પત્તિ ફેરફાર કરો

અરબી
વ્યુત્પત્તિ શબ્દ: બુહ્‌તાન (અર્થ: કલંક)
    • બટન; બોરીયું.

વ્યુત્પત્તિ ફેરફાર કરો

અંગ્રેજી
વ્યુત્પત્તિ શબ્દ: Button (ઉચ્ચાર: બટન)

સંદર્ભ ફેરફાર કરો