બલગમ
- પું.
- ગળફો; કફ; બળખો; શ્લેષ્મ; ગળા કે છાતીમાંથી પડતો ઘટ છીકણો પદાર્થ.
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- વ્યુત્પત્તિ શબ્દ: બલ્ઘમ
- ઉદાહરણ 1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૧૦૭:
- “એક ખૂણામાં જ મોટા લખોટા જેવડો બલગમ થૂંકતો કાંથડ હવાલદાર ચાલ્યો ગયો.”
- ઉદાહરણ
સંદર્ભ
ફેરફાર કરો- બલગમ ભગવદ્ગોમંડલ પર.