• પું.
    • લાકડીનો કટકો; બડૂકો; દંડૂકો; દાંડિયો; બડિયો; લાકડીનો નાનો પણ મજબૂત કટકો; દાંડો.
    • ઉદાહરણ
      2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૨૪૪:
      “વાઘણિયાનાં કૂતરાં આખા પંથકમાં પંકાતાં, તેથી આ ગામ ટપાલ વહેંચવા આવતી વેળા સાથે બડીકો લાવવાનું એ કદી ભૂલતો નહીં.”

વ્યુત્પત્તિ

ફેરફાર કરો

બડી (લાકડી)