બકડિયું
પ્રકાર
ફેરફાર કરોનામ (નપુંસક લિંગ)
અર્થ
ફેરફાર કરો- બે કડાં હોય છે તેવું નાનું કડાયું, બખડિયું
- નાનું કડાયું; લોઢાનો નાનો તાવડો.
તારવેલા શબ્દો
ફેરફાર કરોબહુવચન - બકડિયાં#
ઉદાહરણ
ફેરફાર કરો- #એ લોકોની ઘરવખરી, ઘી–દૂધના બોઘરાં, તાંબડાં, તપેલાં, હાંડા, ઘડા, કડાઈ, બકડિયાં, ઢોરની ઘૂઘરમાળો વગેરે પણ વખારમાં ઢગલાબંધ ખડકાયાં હતાં. - વ્યાજનો વારસ
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૩:
- જે ખૂણે પડેલા કાળામેશ જંગી બકડિયાં ટોળું વળીને સૂતેલાં રીંછડાંનો ખ્યાલ આપતાં હતાં.
- ઉદાહરણ