ફોરમ
પ્રકાર
ફેરફાર કરોનામ (સ્ત્રીo; પુંo)
અર્થ
ફેરફાર કરોફોર; ફોરવું તે; સુગંધ (૨) ફારમ; તપસીલ ભરવાનો આંકેલો કે ખાનાંવાળો કાગળ, ફૉર્મ
પ્રકાર
ફેરફાર કરોનામ (સ્ત્રી.)
અર્થ
ફેરફાર કરોફોર; ફોરવું તે; સુગંધ; સુવાસ (૨) આબરૂ (લા.)
પ્રકાર
ફેરફાર કરોનામ (નo)
અર્થ
ફેરફાર કરો[इं.] ચર્ચા વિચારણા માટેનું જાહેર સ્થાન કે મળવાની જગા કે બેઠક કે તે માટેની મંડળી