ફાટ
પ્રકાર
ફેરફાર કરોનામ (સ્ત્રી.)
અર્થ
ફેરફાર કરો['ફાવવું' ઉપરથી] ફાવવું-ગોઠવું તે
પ્રકાર
ફેરફાર કરોનામ (સ્ત્રી.)
અર્થ
ફેરફાર કરો7 [ફાટવું પરથી] ફાટવું તે (૨) તરડ (૩) કળતર (૪) ભેદ; ફૂટ (લા.) (૫) ગર્વ; મદ
પ્રકાર
ફેરફાર કરોનામ (પું.)
અર્થ
ફેરફાર કરો8 [सं. फाण्ट] ઔષધિને પલાળી રાખી (ઉકાળીને) બનાવેલું પેય; કાઢો
પ્રકાર
ફેરફાર કરોનામ (સ્ત્રી.)
અર્થ
ફેરફાર કરો['ફાંટો' (છેડો) પરથી] લૂગડાનો છેડો કે તેની કામચલાઉ કરી લેવાતી ઝોળી જેવું તે (૨) પોટકું; પોટલી (૩) ફાંક કે તે ભરી લેવી તે-ફાંટિયો (૪) ખાઈ; પરિખા (૫) એક ભાજી (૬) ફાંટો; કીનો