- પુંલિંગ
- એક જાતનું ઝાડ. તેનાં પાંદડાં સરુનાં પાંદડાં જેવાં હોય છે.
- ઝાડુ કાઢનાર માણસ. (વ્યુત્પત્તિ : અરબી)
- પટાવાળો; ચપરાસી.
- બિછાનાં, આસન વગેરે સાફસૂફ કરનારો નોકર કે પટાવાળો; દીવાબત્તી તથા સાફસૂફીનું કામ કરનાર ચાકર કે પટાવાળો.
- ઉદાહરણ
1932, ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં, page ૪૮:“ગાડી બંગલાના મંડપમાં જઈને ઊભી રહી કે તુરત જ ફરાસ હાજર થઈ કૂમચી વડે વીંઝણો ઢોળવા લાગ્યો.”- “gāḍī baṅglānā maṇḍapmā̃ jaīne ūbhī rahī ke turat ja pharās hājar thaī kūmcī vaḍe vī̃jhṇo ḍhoḷvā lāgyo.”
- (please add an English translation of this quotation)
- અરબી
- વ્યુત્પત્તિ શબ્દ: ફર્રાશ
- ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 6083