ફજર
- સ્ત્રી.
- સવાર; વહાણું; મળસકું; પ્રાતઃકાળ.
- રૂઢિપ્રયોગ
- ૧. ફજારની નમાઝ = સવારની નમાઝ; પરોઢિયે સાડા પાંચ વાગ્યે પઢવામાં આવતી નમાઝ.
- ૨. બડી ફજર = પરોઢિયું; વહેલી સવાર.
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- વ્યુત્પત્તિ શબ્દ: ફજ્ર
સંદર્ભ
ફેરફાર કરો- ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 6061