પ્રિયંવદા
પ્રકાર ફેરફાર કરો
નામ (સ્ત્રી.) (સંસ્કૃત)
અર્થ ફેરફાર કરો
- [સં. પ્રિયં (વહાલુ) + વદ્ (બોલવું) + આ (સ્ત્રીલિંગ માટેનો પ્રત્યય)] – મીઠાબોલી, વહાલું લાગે એવું બોલનારી, પ્રિય બોલનારી
- (પુરાણ) શકુંતલાની એ નામની એક સખી
- (પિંગળ) એ નામનો બાર અક્ષરઓ એક અક્ષરમેળ છંદ; બંધારણ : ન ભ જ ર
સંદર્ભો ફેરફાર કરો
- ભગવદ્ગોમંડલ, પૃ. ૬૦૩૫