• ન.
    • ઉત્પત્તિ.
    • કોઈ વાત પ્રમાણપૂર્વક કહેવી તે. (સં પ્રતિપદ્‌ (કબૂલ કરવું) + અન (નામ બનાવનાર પ્રત્યય))
    • ગ્રહણ કરવું તે.
    • (વેદાંત) જ્ઞાન થવાને અનુકૂળ એવો શબ્દપ્રયોગ; જ્ઞાન થાય એવા શબ્દોમાં કથન કરવું તે.
    • દાન આપવું તે.
    • પુરસ્કાર; બક્ષીસ.
    • પ્રતિપતિ.
    • (વેદાંત) પ્રતિપાદ્ય વસ્તુની પ્રથમ પ્રતિજ્ઞા કરીને પછી તેને સિદ્ધ કરવાના હેતુ બતાવવા તે; પોતાના કહેવાને બીજા મુદ્દાઓથી ખરૂં ઠરાવવું કે સાબિત કરવું તે.
    • ફરમાન.
    • બોધ; ઉપદેશ.
    • વિવેચન.
    • સિદ્ધ કરવું તે; ખંડનમંડન કરવું તે; સાબિત કરવું તે; પ્રમાણ આપી પુરવાર કરવું તે; ખાતરી કરી આપવી તે.
    • સ્થાપન; સમર્થન; સમજાવવું તે.
    • સ્વીકાર.
    • હરકોઈ વિષયના દોષનું નિરાકરણ કરી સ્થાપન કરવું તે.

સંદર્ભ ફેરફાર કરો