પ્રકાર ફેરફાર કરો

નામ (નપું.)

અર્થ ફેરફાર કરો

  1. સાચી માહિતીના આધાર વગર કોઈ વ્યક્તિ અથવા જૂથ વિશે બાંધેલું પ્રતિકૂળ વલણ
  2. મનનું પ્રતિકૂળ વલણ

સંદર્ભો ફેરફાર કરો

વણીકર, વિ. સ. (૧૯૭૯) [૧૯૬૬]. સામાજિક મનોવિજ્ઞાન (સંશોધિત બીજી આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. pp. ૧૭૯–૧૮૦