પૂર
Type
ફેરફાર કરોનામ (વિo)
Meaning
ફેરફાર કરો[सं. पूर] પૂરેપૂરું; સંપૂર્ણ (૨) નo નવા પાણીનું નદીનાળામાં જોસબંધ આવવું તે (૩) પૂરણપોળી ઇoનું પૂરણ
નામ (વિo)
[सं. पूर] પૂરેપૂરું; સંપૂર્ણ (૨) નo નવા પાણીનું નદીનાળામાં જોસબંધ આવવું તે (૩) પૂરણપોળી ઇoનું પૂરણ