• સ્ત્રી.
    • પુરશિસ.
    • રજૂઆતમાં નોંધાયેલ અંગીકરણ; કોઈ પૂરાવો.
    • ઉદાહરણ
      1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો, page ૨૧૧:
      “કેસ ચાલતી વખતે સરકારી વકીલે પુરસીસ આપીને દાવાની રકમ રૂા. ૧૭,૦૬ ૭–૭–૦ હતી તે ઘટાડીને રૂા. ૧૨,૯૬ ૦–૧૫–૭ કરી.”

સંદર્ભ ફેરફાર કરો