પહોર
- પું.
- ત્રણ કલાક જેટલો વખત; પ્રહર; ત્રણ કલાક.
- રૂઢિપ્રયોગ
- ૧. ટાઢા પહોરની મોટી તોપ = ન માની શકાય તેવું હડહડતું જૂઠાણું.
- ૨. ટાઢા પહોરની હાંકવી = ગપ મારવી.
- ૩ પહોર વીતવી = ઘણો વખત જવો. રોજના કરતાં જ્યારે કોઈ કામ કરવામાં બહું વખત જાય ત્યારે આમ બોલાય છે.
વ્યુત્પત્તિ ફેરફાર કરો
- વ્યુત્પત્તિ શબ્દ: प्रहर
- અવ્યય
- આવતે અથવા ગયે વર્ષે.
સંદર્ભ ફેરફાર કરો
- પહોર ભગવદ્ગોમંડલ પર.