મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
પસાયતો
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
૧.
પું.
ગામડાના રક્ષણ માટેનો સિપાઈ; ગામડાનો ચોકીદાર.
ઉદાહરણ
2019
,
ચુનીલાલ મડિયા
,
વેળા વેળાની છાંયડી
, page
૩૭૫
:
‘કોથળીનો ચોર તો દકુભાઈના ઘરમાં જ હતો, ને ઠાલા તમારી વાંહે
પસાયતા
ધોડાવ્યા!’
સંદર્ભ
ફેરફાર કરો
પસાયતો
ભગવદ્ગોમંડલ
પર.