મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
પરિચર્યા
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
સ્ત્રી.
सं.
ખુશામદ.
ચાકરી; સેવા; બરદાશ; નોકરી; તહેનાત.
ભક્તિ; આરાધના;
રોગીની સેવા કરવી તે;
શુશ્રૂષા
.
ઉદાહરણ
1938
,
ઝવેરચંદ મેઘાણી
,
અપરાધી
, page
૧૧૨
:
“માથા પર જ એની તોતિંગ કાતર ઝીંકી દેત, તો અત્યારે હું પથારીવશ હોત, ને તમે મારી
પરિચર્યા
કરતાં હોત.”
સંદર્ભ
ફેરફાર કરો
પરિચર્યા
ભગવદ્ગોમંડલ
પર.