• પુંલિંગ
    • તિરસ્કાર; કોઈને ધુતકારી કાઢવું તે.
    • દુઃખ; પીડા.
    • પરાજય; હાર.
    • પ્રભવથી ચાલીસમો સંવત્સર.
    • બાર્હસ્પત્ય સંવત્સરના સાઠ માંહેનું ચાલીસમું સંવત્સર.
    • માનભંગ; અપમાન.
    • વિનાશ; નાશ; ધ્વંસ.
    • વૈશ્ય યુગનું પાંચમું વર્ષ; બૃહત્સંહિતા પ્રમાણે આ વર્ષમાં અગ્નિ, શસ્ત્રપીડા, રોગ વગેરે થાય છે અને ગાય તથા બ્રાહ્મણોને વિશેષ ભય હોય છે.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો