• ૧. (લાક્ષણિક) પોતાનાં સગાંવહાલાં કરતાં બીજા માણસને ચાહનારૂં, પોતાનાં સગાંવહાલાંને છોડી યા ધ્યાનમાં ન લઈ પારકાંઓને ચાહનારું.
    • ઉદાહરણ
      1964, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૪૪:
      “એ પાછળ સુલેખાનો કોઈ સ્વાર્થી આશય તો નહોતો જ, છતાં પરગંધીલી અમરતને એમાં શંકા આવવા લાગી.”
  • ૨. સોબત ન ગમે તેવું.

ઉતરી આવેલા શબ્દો

ફેરફાર કરો
  • [સ્ત્રી.] પરગંધીલી
  • [પું] પરગંધીલો
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 5333