પરંપરા
પ્રકાર
ફેરફાર કરોનામ (સ્ત્રી.)
અર્થ
ફેરફાર કરો- [સં] હાર, શ્રેણી
- ઘણા સમયથી ચાલતો આવતો રિવાજ
- (સમાજશાસ્ત્ર) એક જ સામાજિક એકમના વિચારો, વ્યવહારની આદતો તથા પ્રથાઓ, જેનું મૌખિક સ્વરૂપે એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતરણ થાય છે
વિશેષણ
ફેરફાર કરો- પરંપરાગત, પરંપરિત, પરંપરીણ – પરંપરાથી ચાલતું આવેલું
અન્ય ભાષામાં
ફેરફાર કરો- અંગ્રેજી : tradition
સંદર્ભો
ફેરફાર કરો- સાર્થ ગૂજરાતી જોડણીકોશ (પાંચમી આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠ. એપ્રિલ ૧૯૬૭ [૧૯૨૯]. p. ૫૧૬.
- જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૭૯. ISBN 978-93-85344-46-6