પયગંબર
પ્રકાર
ફેરફાર કરોનામ (નપુ.)
અર્થ
ફેરફાર કરો- પરમેશ્વરનો સંદેશો મનુષ્ય સુધી લઈ જનાર વ્યક્તિ.
સંધિવિચ્છેદ
ફેરફાર કરોપયગામ (સંદેશો) + બર (લઈ જનાર) = સંદેશો લઈ જનાર
અન્ય ભાષાઓમાં અર્થ
ફેરફાર કરોઅંગ્રેજી - Prophet
સંદર્ભો
ફેરફાર કરોપંડ્યા, પ્રતાપરાય (૧૯૯૩). "સમાજવિદ્યાની પરિભાષા-૧ [માધ્યમિક કક્ષા માટે]" (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ:ગૂર્જર પ્રકાશન. p. 22