નામ (નપુંસક લિગ)

ફેરફાર કરો
  • પ્રતિક્રમણ
    • ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૫:
      ‘રાઈ પડિકમણાનો સમય ભરાઈ ગયો હોવાથી સૂરીજી હાથમાં રજોહરણ લઈને ઊભા થઈ ગયા.’

વ્યુત્પત્તિ

ફેરફાર કરો

[પ્રાકૃત], [અર્ધમાગધી] - પડિકમણં

અન્યશબ્દ

ફેરફાર કરો

પડિકમણા