ન્યાયપુરઃસર
- અવ્યય
- ન્યાય પ્રમાણે; ન્યાયપૂર્વક.
- વ્યુત્પત્તિ : [સંસ્કૃત]
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૨૪૬:
- “તપાસ સ્વતંત્ર ન્યાયપુરઃસર થવી જોઈ એ, અને તે કરનાર કાં તો ન્યાયખાતાનો અમલદાર કે તેની સાથે કોઈ રેવન્યુ ખાતાનો અમલદાર હોય, અને તે તપાસના મુદ્દા નીચે પ્રમાણે હોય, અને લોકોને વકીલ મારફત પુરાવો આપવાની અને સરકારના સાક્ષીઓની ઊલટતપાસ કરવાની જરૂર લાગે તો તેમ કરવાનો તેમને અધિકાર હોય...”
- ન્યાય પ્રમાણે; ન્યાયપૂર્વક.