નિસબત
- સ્ત્રીલિંગ
- અખત્યાર; હવાલો.
- કાળજી; દરકાર; ઉદ્વેગ; પરવા; સંભાળ.
- માગણી; વિવાહ કે સંબંધની વાત.
- મુકાબલો; સરખામણી; તુલના,
- સંબંધ; વળગણ; નિસ્બત; નાતો
- મારફતે.
- વ્યુત્પત્તિ
સંદર્ભ
ફેરફાર કરો- ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 5126