મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
નિમણૂક
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
સ્ત્રી.
ગોઠવણ; બંદોબસ્ત.
જગા કે કામ ઉપર નિમાવું કે નીમવું તે.
દરમાયો; વેતન; પગાર; સાલિયાણું.
નિયોગ.
યોજના; અમુક કામકાજ કે જગ્યા વગેરે ઉપરની યોજના; કોઈ પણ નિયમ પ્રમાણેની વહેંચણ.
સુપરત; સોંપણી.
સંદર્ભ
ફેરફાર કરો
નિમણૂક
ભગવદ્ગોમંડલ
પર.