નાંદ
- સ્ત્રી.
- શેરડીના રસની કોઠી અથવા કૂંડી. ચીચોડાના સાથે આવી કૂંડી હોય છે.
- પાણી ભરવાનું ઊડું પગતા મોઢાનું માટેનું ઠામ.
- ઉદાહરણ 2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૧૯:
- “આ પંથકમાં દાનવી૨ ગણાતા ઓતમચંદ શેઠે ઉતારુઓની સગવડ સાચવવા ‘બ્રાહ્મણિયા પાણી’ની પરબ બંધાવેલી. એની છાપરીમાં એક મોટીબધી નાંદ ને ત્રણચાર માટલાં પડ્યાં રહેતાં.”
- વ્યુત્પત્તિ
સંદર્ભ
ફેરફાર કરો- નાંદ ભગવદ્ગોમંડલ પર.