નામ (વિo)

[सं. नव] અગાઉ ન જોયું જાણ્યું હોય એવું (૨) તરતનું; તાજું; શરૂનું (૩) શિખાઉ; કાચું; બિનાનુભવી (૪) અપૂર્વ; અપરિચિત (૫) પૂર્વે નહિ વાપરેલું; (જેમ કે, વસ્ત્ર ઇo) (૬) બદલાયેલું; ફરી જઈ બીજું બનેલું; નવેસરનું