• સ્ત્રી.
    • નવાજિશ; કૃપા; નવાજવું એ, નવાજણી
    • બક્ષિસ
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૯૦:
      “કલેક્ટર શ્રી. વલ્લભભાઈ અને તેમના સાથીઓને માટે નવાં વિશેષણોની નવાજેશ કરે છે : ‘દુરાગ્રહીઓ,’”