નરદમ
- ૧. વિશેષણ
- કીમતી; ભારે.
- તત્ત્વવાળું.
- તે જ જાતનું.
- નકરું; કેવળ; એકલું.
- એક જ જાતનું; શુદ્ધ; ભેળસેળ વિનાનું; ચોખ્ખું; અમિશ્રિત.
- ઉદાહરણ 2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૩૬૦:
- “ભાઈભોજાઈ પ્રત્યે લાડકોરના હૃદયમાં નરદમ સ્નેહ ભર્યો હતો.”
- ૨. અવ્યય
- તદ્દન; નર્યું; સાવ; બિલકુલ; તમામ.
સંદર્ભ ફેરફાર કરો
- નરદમ ભગવદ્ગોમંડલ પર.