નમેરો
પ્રકાર
ફેરફાર કરોવિશેષણ
અર્થ
ફેરફાર કરો- નિર્દય
- ૧૯૭૮, લોકસાહિત્ય શબ્દકોશ, page ૧૫૯:
- 'એવા શીદને નમેરા થાય, મને ભૂલી ગયો છે છેલ કાનૂડો રે.'
- 'evā śīdne namerā thāya, mane bhūlī gayo che chel kānūḍo re.'
- (please add an English translation of this quotation)
સંદર્ભો
ફેરફાર કરો- ત્રિવેદી, જેઠાલાલ; ત્રિવેદી, મંગલાગૌરી, સંપા. (1978). લોકસાહિત્ય શબ્દકોશ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુર્જર ગ્રંથભવન ટ્રસ્ટ. p. ૧૫૯. OCLC 5197054