નઘરોળ
પ્રકારફેરફાર કરો
વિશેષણ
ઉત્પત્તિફેરફાર કરો
देशी - णिग्धोर
અર્થફેરફાર કરો
- નઠોર; જડ
- નાની નકટી ને નઘરોળ રે; નથી સાંભળવી તારી વાતડી રે લોલ! (લોકગીત)
અન્ય ભાષામાંફેરફાર કરો
- અંગ્રેજી : shameless, careless
સંદર્ભોફેરફાર કરો
- ત્રિવેદી, જેઠાલાલ; ત્રિવેદી, મંગલાગૌરી, સંપા. (1978). લોકસાહિત્ય શબ્દકોશ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુર્જર ગ્રંથભવન ટ્રસ્ટ. p. ૧૫૮. OCLC 5197054