• ૧. પું.
    • તાડના થડનું પોલું વાસણ. તેમાં ખજૂરનો કડક દારૂ બનાવાય છે.
    • દેવદૂત.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો
અરબી
  • ૨. સ્ત્રી.
    • લીટી.
  • ૩. ન.
    • અકબરના વખતનું સોનું જોખવાનું એક વજન.
  • ૪. (વિ.)
    • અજ્ઞાન.
    • ગરીબ.
    • શાણું; ડાહ્યું.
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 4787