• ૧. પું.
    • ઘોડાંની દેખરેખ રાખનાર અમલદાર.
    • ચારણ; બંદીજન; ભાટ; રાજા વગેરેની આગળ તેના તથા પૂર્વજોના યશોગાન કરતો ચાલનાર માણસ.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો
અરબી
    • ચાલાક પુરુષ.
    • છડી; નેકી.
    • દશ હાથીની દેખરેખ રાખનાર અમલદાર.
    • રાજા, આચાર્ય, અમલદાર વગેરેનો હોદ્દો પોકારનારો ચોબદાર; પ્રવેશક; છડીદાર.
    • સેનાપતિ તરફથી લશ્કરના અમલદારો ઉપર સંદેશો લઈ જનાર માણસ.
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 4787