નઈતર
પ્રકાર
ફેરફાર કરોઅવ્યય
અર્થ
ફેરફાર કરો- નહિ તો; નકર
- નઈતર ખાશો મારા મખની ગાળ (લોકગીત)
અન્ય ભાષામાં
ફેરફાર કરો- અંગ્રેજી : otherwise
સંદર્ભો
ફેરફાર કરો- ત્રિવેદી, જેઠાલાલ; ત્રિવેદી, મંગલાગૌરી, સંપા. (1978). લોકસાહિત્ય શબ્દકોશ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુર્જર ગ્રંથભવન ટ્રસ્ટ. p. ૧૫૮. OCLC 5197054